GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
જમીન અને દરિયાની લહેરો કાયમી પવનોનો પ્રકાર છે.
કાયમી પવનોને ગ્રહીય પવનો પણ કહેવાય છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કુંભારિયાના જિનાલયો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
કુંભારિયાના જિનાલયો દિગંબર જિનાલયો છે.
કુંભારિયાનું સૌથી મોટું મંદિર, નેમીનાથ મંદિર, કુમારપાલના સમયમાં બંધાયા હોવાનું જણાય છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
વિશ્વ આરોગ્ય દિવસ (World Health Day) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. વિશ્વ આરોગ્ય દિવસ દર 7 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે.
2. 2021 ના આરોગ્ય દિવસની વિષય વસ્તુ “Building a COVID-free world” હતી.
3. વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી વિશ્વ આરોગ્ય સંસ્થાન (WHO) ના ઉદ્ભવના પ્રસંગે છે.

1, 2 અને 3
ફક્ત 1
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
છત ઉપર સ્થાપિત રૂફ સોલર પેનલ (Roof Solar PaneI) માંથી ઉત્પન્ન થતી ઊર્જા (power) ની માત્રા ___ ઉપર આધાર રાખતી નથી.

પેનલોનું તાપમાન
ગ્રીડ પાવર (Grid power)નો વોલ્ટેજ
ધૂળ અને ગંદકીનો થર
ઢોળાવનો ખૂણો (Angle of inclination)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP