ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર સેવા આયોગના સભ્યોની લાયકાત નિવૃત્તિ વય મર્યાદા જેવી બાબતો બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ? 315 317 318 316 315 317 318 316 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કલમ - 356નો ઉપયોગ 1959માં કયા રાજ્યમાં થયો હતો ? મુંબઈ કેરળ ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર મુંબઈ કેરળ ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે ગૃહની કાર્યવાહી નિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે ? સાઈની ડાઈ સત્રાવસાન દીર્ધવકાશ સ્થગન સાઈની ડાઈ સત્રાવસાન દીર્ધવકાશ સ્થગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 92 બંધારણીય સુધારા દ્વારા આઠમી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ ભાષા ઉમેરવામાં આવી ? ગુજરાતી તેલુગુ બોડો કોંકણી ગુજરાતી તેલુગુ બોડો કોંકણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રવર્તમાન મતવિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ કયારે યોજાઇ હતી ? 2009 2014 2004 1999 2009 2014 2004 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ? 28 26 24 22 28 26 24 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP