ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી માટે જરૂરી સુચના નિયંત્રણ અને દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટણી પંચને કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલી છે ? 324(3) 324(4) 324(2) 324(1) 324(3) 324(4) 324(2) 324(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ સંસદ વડાપ્રધાન સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ રાષ્ટ્રપતિ સંસદ વડાપ્રધાન સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસને નિર્દેશ કરવા માટે નીચેનામાંથી કઈ રીટનો ઉપયોગ કરવામાં આવે છે ? Mandamus Qua- warranto Prohibition Habeas Corpus Mandamus Qua- warranto Prohibition Habeas Corpus ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં મૂળભૂત હક્કોની જોગવાઈઓ કયા ભાગમાં આપવામાં આવેલી છે ? ભાગ-4ક ભાગ-4 ભાગ-3 ભાગ-2 ભાગ-4ક ભાગ-4 ભાગ-3 ભાગ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ ચુંટે છે ? સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો નાગરિકો લોકસભા અને રાજ્યસભાના સભ્યો રાષ્ટ્રપતિ સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો નાગરિકો લોકસભા અને રાજ્યસભાના સભ્યો રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ? રશિયા બ્રિટન (યુ.કે.) યુ.એસ.એ. ભારત રશિયા બ્રિટન (યુ.કે.) યુ.એસ.એ. ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP