ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમ સંવત 1648માં ગુજરાતમાં ભૂચર મોરીના મેદાનમાં પ્રસિધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ થયું હતું ___ ભૂચર મોરીનું આ મેદાન કયાં આવેલું છે ? જામજોધપુર વઢવાણ ધ્રોલ વ્યારા જામજોધપુર વઢવાણ ધ્રોલ વ્યારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધ નેશનલ ઍકેડમી ઓફ ઈન્ડિયન રેલવે કયા આવેલી છે ? વડોદરા મુંબઈ મસૂરી પટણા વડોદરા મુંબઈ મસૂરી પટણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ ___ શૈલીનો ઉત્તમ નમૂનો છે. ગાંધાર શૈલી મથુરા શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી ગાંધાર શૈલી મથુરા શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનું જન્મ સ્થળ જણાવો. ધર્મજ કરમસદ નડિયાદ બોરસદ ધર્મજ કરમસદ નડિયાદ બોરસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. શાહજહાંનામા : ઈનાયત ખાન રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી શાહજહાંનામા : ઈનાયત ખાન રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે અર્જુન પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1965 વર્ષ 1967 વર્ષ 1961 વર્ષ 1971 વર્ષ 1965 વર્ષ 1967 વર્ષ 1961 વર્ષ 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP