ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પરિશિષ્ટ-IV પરિશિષ્ટ-VIII પરિશિષ્ટ-III પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-IV પરિશિષ્ટ-VIII પરિશિષ્ટ-III પરિશિષ્ટ-VII ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ ? નેશનલ જ્યુડિશિયલ કમિશન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ નીતિ આયોગની રચના નેશનલ જ્યુડિશિયલ કમિશન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ નીતિ આયોગની રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ ભારતીયોની એક માત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટનો ઈલેક્ટ્રોનિક ઉપયોગ કરવા દેવામાં આવે છે ? ભારતીય તબીબો ભારતીય અધિકારીઓ આપેલ પૈકી કોઈ નહીં ભારતીય સશસ્ત્ર દળો ભારતીય તબીબો ભારતીય અધિકારીઓ આપેલ પૈકી કોઈ નહીં ભારતીય સશસ્ત્ર દળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકનની પુનઃ સ્થાપના કરવાની સતા કોને છે ? વડી અદાલતને જિલ્લા અદાલતને સર્વોચ્ચ અદાલતને બધી જ અદાલતને વડી અદાલતને જિલ્લા અદાલતને સર્વોચ્ચ અદાલતને બધી જ અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ-311 અનુચ્છેદ-310 અનુચ્છેદ-309 અનુચ્છેદ-312 અનુચ્છેદ-311 અનુચ્છેદ-310 અનુચ્છેદ-309 અનુચ્છેદ-312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP