ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ? ત્રણ વર્ષ વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ ત્રણ વર્ષ વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'લોક સેવા આયોગ' ના કાર્યોની વિગતો કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? 318 319 321 320 318 319 321 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને છે? સુપ્રીમ કોર્ટ રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટ રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો 73 અને 74 મો બંધારણીય સુધારો કયા રાજ્યને લાગુ પડતો નથી ? નાગાલેન્ડ ગોવા હિમાચલ પ્રદેશ ઓરિસ્સા નાગાલેન્ડ ગોવા હિમાચલ પ્રદેશ ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષે ફ્રેન્ચોએ પુડુચેરી, કારાયકલ અને યમન ભારત સરકારને સોંપ્યા હતા ? ઈ.સ.1954 ઈ.સ.1952 ઈ.સ.1953 ઈ.સ.1955 ઈ.સ.1954 ઈ.સ.1952 ઈ.સ.1953 ઈ.સ.1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP