ભારતનું બંધારણ (Constitution Of India)
પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરવી, દેખરેખ માર્ગદર્શન અને નિયંત્રણની જવાબદારી કોની છે ?

રાજ્યના પંચાયત વિભાગની
ચૂંટણી આયોગ
રાજ્ય ચૂંટણી કમિશન
સબંધીત કલેક્ટરશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ(આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ?

અનુચ્છેદ – 217
અનુચ્છેદ – 226
અનુચ્છેદ – 227
અનુચ્છેદ – 32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદમાં જાહેર રોજગારી બાબતમાં તકની સમાનતા આપવામાં આવી છે ?

અનુચ્છેદ - 17
અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ?

સરખા મત થાય ત્યારે
વિપક્ષના નેતા વિનંતી કરે તો
મંત્રીમંડળના હિતમાં
મુખ્યમંત્રી કહે તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP