ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં નીચે દર્શાવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે ? મધ્ય પ્રદેશ કર્ણાટક ઓડિશા કેરળ મધ્ય પ્રદેશ કર્ણાટક ઓડિશા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? ગોપાલ કૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી ગોપાલ કૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની નિમણુક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે ? કલમ-155 કલમ-153 કલમ-156 કલમ-154 કલમ-155 કલમ-153 કલમ-156 કલમ-154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યો સેવા આયોગનાં સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સાદર કરે છે ? માન.રાષ્ટ્રપતિશ્રી માન.મુખ્યમંત્રીશ્રી માન.ગવર્નરશ્રી માન. કાયદામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.મુખ્યમંત્રીશ્રી માન.ગવર્નરશ્રી માન. કાયદામંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોક અદાલત એ શું દર્શાવે છે ? પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય ન્યાયાલયની બહાર પતાવટ ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે સંક્ષિપ્ત વિચારણા માટે પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય ન્યાયાલયની બહાર પતાવટ ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે સંક્ષિપ્ત વિચારણા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ જોગવાઈમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાષ્ટ્રિય આયોગની સુવિધા છે ? 382 381 338 384 382 381 338 384 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP