ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ? પાંચમી પહેલી ચોથી ત્રીજી પાંચમી પહેલી ચોથી ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પરિશિષ્ટ-VIII પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-III પરિશિષ્ટ-IV પરિશિષ્ટ-VIII પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-III પરિશિષ્ટ-IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે કરવામાં આવેલ હતી ? સને 2007 સને 2005 સને 2008 સને 2006 સને 2007 સને 2005 સને 2008 સને 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -5 અનુસૂચિ -1 અનુસૂચિ -2 અનુસૂચિ -3 અનુસૂચિ -5 અનુસૂચિ -1 અનુસૂચિ -2 અનુસૂચિ -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? મુખ્યપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં "જાહેર આરોગ્ય અને સ્વચ્છતા" નો સમાવેશ કઈ યાદીમાં થયો છે ? સંઘ યાદી સંયુક્ત યાદી રાજ્ય યાદી આપેલ પૈકી એક પણ નહીં સંઘ યાદી સંયુક્ત યાદી રાજ્ય યાદી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP