ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર)ની નિમણૂક કોણ કરે છે ? ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન ભારતની સંસદ રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન ભારતની સંસદ રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 29 વિશે સાચું કથન જણાવો. ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વોટ ઓન એકાઉન્ટ એટલે શું ? હિસાબો બહુમતીથી પસાર કરવા બજેટ મંજૂર કરાવવું સરકાર દ્વારા બજેટ મંજૂર કરાવવાની નિયત પ્રક્રિયા કર્યા સિવાય વર્ષના ભાગ – (3 કે 4 માસ) માટેના ખર્ચના અંદાજો વિધાનસભામાં મંજૂર કરાવવા હિસાબો મંજૂર કરવા મતદાન કરવું હિસાબો બહુમતીથી પસાર કરવા બજેટ મંજૂર કરાવવું સરકાર દ્વારા બજેટ મંજૂર કરાવવાની નિયત પ્રક્રિયા કર્યા સિવાય વર્ષના ભાગ – (3 કે 4 માસ) માટેના ખર્ચના અંદાજો વિધાનસભામાં મંજૂર કરાવવા હિસાબો મંજૂર કરવા મતદાન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા સુધારાથી મિલકતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયેલું છે ? 45 મો સુધારો 43 મો સુધારો 44 મો સુધારો 42 મો સુધારો 45 મો સુધારો 43 મો સુધારો 44 મો સુધારો 42 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રની વહીવટ સત્તાઓ (Executive Power) માં રાષ્ટ્રપતિને બંધારણના કયા નિયમ હેઠળ આપવામાં આવેલી છે ? 54 53 52 55 54 53 52 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર ધર્મ અને ભાષા છે સંસ્કૃતિ અને ભાષા છે ધર્મ અને સંસ્કૃતિ છે ધર્મ અને જાતિ છે ધર્મ અને ભાષા છે સંસ્કૃતિ અને ભાષા છે ધર્મ અને સંસ્કૃતિ છે ધર્મ અને જાતિ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP