ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1681 1761 1725 1687 1681 1761 1725 1687 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કયારે કરવામાં આવી ? 15 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 31 માર્ચ, 1950 15 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 31 માર્ચ, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ? માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ માન.રાજયપાલશ્રી ચૂંટણી કમિશ્નરશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ માન.રાજયપાલશ્રી ચૂંટણી કમિશ્નરશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે ? 75 લાખ 70 લાખ 80 લાખ 85 લાખ 75 લાખ 70 લાખ 80 લાખ 85 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત જાહેર સેવા આયોગમાં કાર્યો અંગેની બંધારણીય જોગવાઈઓ સમજવા માટે કયા અનુચ્છેદ વાંચવો પડે ? અનુચ્છેદ–316 અનુચ્છેદ–320 અનુચ્છેદ–315 અનુચ્છેદ–319 અનુચ્છેદ–316 અનુચ્છેદ–320 અનુચ્છેદ–315 અનુચ્છેદ–319 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ? અનુચ્છેદ – 315 અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 318 અનુચ્છેદ – 317 અનુચ્છેદ – 315 અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 318 અનુચ્છેદ – 317 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP