કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કયા પ્રદેશમાંથી ‘ઈનર લાઈન પરમિટ’ની જરૂરિયાત દૂર કરી છે ? દિલ્હી લદાખ ચેન્નઈ વિશાખાપટ્ટનમ દિલ્હી લદાખ ચેન્નઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NABARDની એક પહેલ “My Pad My Right" (MPMR) પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં લૉન્ચ કરવામાં આવ્યો ? ત્રિપુરા અરુણાચલ પ્રદેશ આસામ મહારાષ્ટ્ર ત્રિપુરા અરુણાચલ પ્રદેશ આસામ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2021માં ભારત અને કયા દેશે 'માલાબાર અભ્યાસ’માં ભાગ લીધો હતો ? અમેરિકા આપેલ તમામ જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા આપેલ તમામ જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2019માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરપ્રદેશના અમેઠી ખાતે કઈ રાઈફલ્સના કારખાનાનું ઉદ્ઘાટન કર્યું હતું ? AK- 203 Assault AK- 502 Assault AK-209 Assault AK-48 Assault AK- 203 Assault AK- 502 Assault AK-209 Assault AK-48 Assault ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના પ્રથમ સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? ભોપાલ બેંગલુરુ નોઈડા દિલ્હી ભોપાલ બેંગલુરુ નોઈડા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શીખ ધર્મમાં કુલ કેટલા ગુરુની કલ્પના કરવામાં આવી છે ? 10 9 7 8 10 9 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP