કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠન/સંસ્થાએ નવું સાયબર સુરક્ષા મલ્ટિ-ડોનર ટ્રસ્ટ ફંડ લૉન્ચ કર્યું UNICEF વર્લ્ડ બેંક UNESCO IMF UNICEF વર્લ્ડ બેંક UNESCO IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) બંધારણ (127મું સંશોધન) બિલ, 2021' સંસદમાં કોણે રજૂ કર્યુ હતું ? શ્રી વીરેન્દ્ર કુમાર શ્રી નીતિન ગડકરી શ્રી અમિત શાહ શ્રી અનુરાગ ઠાકુર શ્રી વીરેન્દ્ર કુમાર શ્રી નીતિન ગડકરી શ્રી અમિત શાહ શ્રી અનુરાગ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા ભારતીય જહાજે કવાયત કટલેસ એક્સપ્રેસના ભાગ લીધો ? INS ત્રિકંદ INS તલવાર INS કોલકાતા INS તબર INS ત્રિકંદ INS તલવાર INS કોલકાતા INS તબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી પી.વી.સિંધુનો જન્મ ક્યાં થયો હતો ? અમરાવતી, આંધ્રપ્રદેશ હૈદરાબાદ, તેલંગાણા તિરૂપતિ, આંધ્રપ્રદેશ બેંગ્લોર, કર્ણાટક અમરાવતી, આંધ્રપ્રદેશ હૈદરાબાદ, તેલંગાણા તિરૂપતિ, આંધ્રપ્રદેશ બેંગ્લોર, કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતે ક્યા દેશ સાથે નૌસેના અભ્યાસ અલ-મોહેદ- અલ હિન્દી 2021માં ભાગ લીધો ? બાંગ્લાદેશ માલદીવ UAE સાઉદી અરેબિયા બાંગ્લાદેશ માલદીવ UAE સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી કલ્યાણ સિંહે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કેટલી વખત સેવા આપી છે ? ચાર ત્રણ પાંચ બે ચાર ત્રણ પાંચ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP