GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
એક પાંચ વર્ષથી નાનુ બાળક, બે બાર વર્ષથી નાના બાળક અને ત્રણ પુખ્ત વ્યક્તિ સ્ટેજ દીઠ રૂા. 13 પ્રમાણે ચાર સ્ટેજની મુસાફરી કરે છે. તો તેમને કેટલા રૂા. ની ટીકીટ લેવી પડશે ?

364 રૂ.
312 રૂ.
260 રૂ.
208 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ડિસ્ક / કૉમ્પ્યુટરને ફોર્મેટ કરવાથી ...

બધી માહિતીની નકલ થઈ જાય છે.
બધી માહિતી ભુસાઈ જાય છે.
નકામી માહિતીની નકલ થાય છે.
બધી નકામી માહિતી ભૂસાઈ જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ટાંકીમાં પ્રથમ નળ ચાલુ કરવાથી 30 મિનિટમાં ટાંકી ભરાય છે, બીજા નળથી 20 મિનિટમાં અને ત્રીજા નળથી 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો ત્રણેય નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ક્યારે ભરાઈ જશે ?

20 મિનિટ
15 મિનિટ
10 મિનિટ
6 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
GSRTC માટે નીચેનામાંથી કયું સાચું છે ?

16 ડિવીઝન, 130 ડેપો, 226 બસ સ્ટેશન
15 ડિવીઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન
16 ડિવીઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન
16 ડિવીઝન, 125 ડેપો, 220 બસ સ્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
પાંચ બાળકોની સરેરાશ ઉંમર 24 વર્ષ છે. એક નવા બાળકનો ઉમેરો થતા સરેરાશ ઉંમર 22 વર્ષ થાય છે. તો નવા બાળકની ઉંમર કેટલી હશે ?

26 વર્ષ
22 વર્ષ
16 વર્ષ
12 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP