GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) તાજેતરમાં 17 ઑગસ્ટથી 25 ઓગસ્ટ સુધી ઉજવણી થઈ રહી છે તે " આદિ મહોત્સવ " કયા વિસ્તારમાં છે ? લેહ-લદ્દાખમાં ઉત્તર પ્રદેશના લખનૌમાં જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ગુજરાતના રાજકોટમાં લેહ-લદ્દાખમાં ઉત્તર પ્રદેશના લખનૌમાં જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ગુજરાતના રાજકોટમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) A અને B એક કામ અનુક્રમે 6 અને 12 દિવસમાં પૂરું કરે છે. બંને ભેગા મળીને તે કામ શરૂ કરે છે. પરંતુ કામ પૂરું થવાના 3 દિવસ પહેલાં A કામ છોડી દે છે. તો કેટલા દિવસમાં કામ પૂરું થશે ? 4 દિવસ 6 દિવસ 5 દિવસ 7 દિવસ 4 દિવસ 6 દિવસ 5 દિવસ 7 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) વર્ડમાં કોઇ દસ્તાવેજ સિલેક્ટ કરીને કોપી તથા પેસ્ટ કરવા માટેના કયા કમાન્ડ છે ? આપેલ પૈકી કોઈ નહીં Ctrl + C તથા Ctrl + P Ctrl + C તથા Ctrl + V Ctrl + C તથા Ctrl + Y આપેલ પૈકી કોઈ નહીં Ctrl + C તથા Ctrl + P Ctrl + C તથા Ctrl + V Ctrl + C તથા Ctrl + Y ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) Fill up the blank with appropriate Relative pronounce given below."I have some friends ___ families live in America." Whom Whose Which What Whom Whose Which What ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નવા કરાર (Novation) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? જુના કરારને રદ કરી નવો કરાર અમલી બને છે. આપેલ પૈકી એક પણ નહીં જુના કરારની એક કે તેથી વધુ શરતોમાં ફેરફાર વર્તમાન કરાર રદ થાય છે. જુના કરારને રદ કરી નવો કરાર અમલી બને છે. આપેલ પૈકી એક પણ નહીં જુના કરારની એક કે તેથી વધુ શરતોમાં ફેરફાર વર્તમાન કરાર રદ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) બેન્કિંગ ક્ષેત્રના સંદર્ભમાં RTGS એટલે... Right Time Gross settlement Real Time Gross Settlement Real Time Group Settlement Real Time Gross System Right Time Gross settlement Real Time Gross Settlement Real Time Group Settlement Real Time Gross System ANSWER DOWNLOAD GUJARATI MCQ APP