ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાષ્ટ્રવાદી આંદોલનનોમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા કોણ હતા ? મેડમ કામા શ્રી અરવિંદ ઘોષ ડૉ.મથુરસિંહ સરદાર વલ્લભભાઈ પટેલ મેડમ કામા શ્રી અરવિંદ ઘોષ ડૉ.મથુરસિંહ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ? જવાહરલાલ નેહરુ નરેન્દ્ર મોદી સરદાર પટેલ મોરારજી દેસાઈ જવાહરલાલ નેહરુ નરેન્દ્ર મોદી સરદાર પટેલ મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૃગુકચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ? ખંભાત ભાવનગર ભરૂચ કચ્છ ખંભાત ભાવનગર ભરૂચ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ? દરબાર ગોપાળદાસ બી.કે. મજુમદાર કિશોરલાલ મશરૂવાળા નરહરિ રાવળ દરબાર ગોપાળદાસ બી.કે. મજુમદાર કિશોરલાલ મશરૂવાળા નરહરિ રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ? વિશાખાદત "મુદ્રારાક્ષસ" વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" વિશાખાદત "મુદ્રારાક્ષસ" વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી ? કલિંગ મગધ ઉજ્જૈન પાટણ કલિંગ મગધ ઉજ્જૈન પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP