ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો છે ? સ્કંદગુપ્ત સમ્રાટ અશોક રુદ્રદામન આપેલ તમામ સ્કંદગુપ્ત સમ્રાટ અશોક રુદ્રદામન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલી છે ? કચ્છ રાજકોટ જુનાગઢ સાબરકાંઠા કચ્છ રાજકોટ જુનાગઢ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જગત મંદિર તરીકે કયુ મંદિર ઓળખાય છે ? સોમનાથ પાવાગઢ દ્વારકા અંબાજી સોમનાથ પાવાગઢ દ્વારકા અંબાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમ કયારે સ્થાપ્યો હતો ? 27 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 17 જૂન, 1917 2 ઑક્ટોબર, 1915 27 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 17 જૂન, 1917 2 ઑક્ટોબર, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 9 જાન્યુઆરી, 1915 12 ફેબ્રુઆરી, 1915 18 એપ્રિલ, 1915 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 12 ફેબ્રુઆરી, 1915 18 એપ્રિલ, 1915 25 મે, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમગ્ર દેશમાં માત્ર ફ્લોરસ્પાર ખનીજધાતુ કયાં મળે છે ? આંબા ડુંગરમાંથી શિવરાજ પુનૂની ખાણમાંથી આરાસુરના ડુંગરમાંથી મોરધારના ડુંગરમાંથી આંબા ડુંગરમાંથી શિવરાજ પુનૂની ખાણમાંથી આરાસુરના ડુંગરમાંથી મોરધારના ડુંગરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP