વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "માલાબાર'' સૈન્યભ્યાસ વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં માલાબાર સૈન્યાભ્યાસ ભારત માલાબાર ક્ષેત્રમાં જ થાય છે. માલાબાર સૈન્યાભ્યાસમાં ભારત, અમેરિકા તથા સિંગાપુર કાયમી સદસ્યો છે. માલાબાર વાર્ષિક નૌસૈન્ય અભ્યાસ છે. આપેલ પૈકી કોઈ નહીં માલાબાર સૈન્યાભ્યાસ ભારત માલાબાર ક્ષેત્રમાં જ થાય છે. માલાબાર સૈન્યાભ્યાસમાં ભારત, અમેરિકા તથા સિંગાપુર કાયમી સદસ્યો છે. માલાબાર વાર્ષિક નૌસૈન્ય અભ્યાસ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સોલર ઈમ્પલ્સ – 2 સૌર પ્લેન ક્યાં દેશનું સૌર પ્લેન છે ? નોર્વે UAE સ્વિટ્ઝર્લૅન્ડ જાપાન નોર્વે UAE સ્વિટ્ઝર્લૅન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “બિરબલ સાહની ઈન્ડસ્ટટયૂટ ઓફ પોલિઓબોટની" ક્યાં શહેરમાં સ્થાપિત છે ? બીજાપુર નવી દિલ્લી લખનૌ કોલકત્તા બીજાપુર નવી દિલ્લી લખનૌ કોલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફ્રાન્સની મદદથી ભારતમાં જેટ એન્જિન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. તેને શું નામ આપવામાં આવેલ છે ? કાવેરી ક્રિષ્ના શ્રીસ્ટી મોહિની કાવેરી ક્રિષ્ના શ્રીસ્ટી મોહિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મંગળ મિશનના જોડેલા લિમન આલ્ફા ફોટોમીટરનો ઉપયોગ છે. સપાટીનું તાપમાન માપવા મંગળના વાતાવરણમાં ડ્યુટેરિયમ અથવા હાઈડ્રોજનનું પ્રમાણ જનળવવા બહિર્મંડળમાં ઉપસ્થિત નિષ્ક્રિય તત્ત્વોની જાણકારી માટે મિથેનનો ખ્યાલ મેળવવા સપાટીનું તાપમાન માપવા મંગળના વાતાવરણમાં ડ્યુટેરિયમ અથવા હાઈડ્રોજનનું પ્રમાણ જનળવવા બહિર્મંડળમાં ઉપસ્થિત નિષ્ક્રિય તત્ત્વોની જાણકારી માટે મિથેનનો ખ્યાલ મેળવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રિસ્કોગ્રાફ (CRESCOGRAPH) સયંત્ર ___ ઉપયોગમાં લેવાય છે. સુનામીની સંભાવનાઓ શોધવા વનસ્પતિની વૃદ્ધિ માપવા પૃથ્વીના ચુંબકિયક્ષેત્રનો ખ્યાલ મેળવવા. ભૂકંપની આવૃત્તિઓ માપવા સુનામીની સંભાવનાઓ શોધવા વનસ્પતિની વૃદ્ધિ માપવા પૃથ્વીના ચુંબકિયક્ષેત્રનો ખ્યાલ મેળવવા. ભૂકંપની આવૃત્તિઓ માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP