વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'પ્રબળ દસ્તકી' ભારત તથા મધ્ય એશિયાઈ દેશ ___ નો સંયુક્ત સૈન્યાભ્યાસ છે. તુર્કિ કઝાખસ્તાન તુર્કમેનિસ્તાન ઉઝબેકિસ્તાન તુર્કિ કઝાખસ્તાન તુર્કમેનિસ્તાન ઉઝબેકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વ્હીલર દ્રીપ ક્યા રાજયના કિનારે આવેલો છે ? ઓડિશા પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ઓડિશા પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત દ્વારા નીચેના પૈકી કઈ ત્રીજી પેઢીની 'ફાયર એન્ડ ફરગેટ' (Fire and forget) ટેન્ક વિરોધી મિસાઈલ વિકસાવવામાં આવી છે ? અર્જુન ત્રિશૂલ નાગ બરાક-8 અર્જુન ત્રિશૂલ નાગ બરાક-8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પોતાની ઊર્જા જરૂરિયાતોને ઓછી કરવા ગુજરાતની કઈ સહકારી સંસ્થાને જૈવિક-સીએનજી (BIO CNG) ઉત્પન્ન કરતો પ્લાન્ટ શરૂ કર્યો ? એટોમ્સ પાવર્સ પ્રા. લિ. આપેલ પૈકી એક પણ નહીં અમુલ ગુજરાત ફર્ટીલાઇઝર્સ એટોમ્સ પાવર્સ પ્રા. લિ. આપેલ પૈકી એક પણ નહીં અમુલ ગુજરાત ફર્ટીલાઇઝર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કયાં ભારતીય વૈજ્ઞાનિકને "સંશોધન પ્રયોગશાળાના પિતા' કહેવામાં આવે છે ? સર પી.સી. રોય સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર ડો.મહેન્દ્રલાલ સરકાર શાંતિ સ્વરૂપ ભટનાગર સર પી.સી. રોય સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર ડો.મહેન્દ્રલાલ સરકાર શાંતિ સ્વરૂપ ભટનાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી કયો સંદેશાવ્યવહાર ઉપગ્રહ છે ? INSAT-3DR CARTOAST-2 RESOURCE SAT-2A GSAT-18 INSAT-3DR CARTOAST-2 RESOURCE SAT-2A GSAT-18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP