વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
2016ના પ્રજાસત્તાક દિને ભારતના મુખ્ય અતિથિ તરીકે કયા દેશના રાષ્ટ્રાધ્યક્ષ આમંત્રિત કરાયા હતા ?

જર્મની
અમેરિકા
સાઉદી અરબ
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
કલ્પના - 1 ઉપગ્રહનો મુખ્ય ઉપયોગ ___

માહિતી પ્રસારણ
અવકાશ સંશોધન
સૈન્ય સંચાર સેવા
આબોહવાનો અભ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'જ્ઞાનસેતુ' શું છે ?

દેશની સંશોધન સંસ્થાઓને જોડતું નેટવર્ક છે.
વિશ્વ વિદ્યાલયોને જોડતું નેટવર્ક છે.
જ્ઞાનસેતુ ગ્રામીણ આબાદીને જુદી જુદી સુવિધાઓ પૂરી પાડતું વેબ પોર્ટલ છે.
સરકારી મંત્રાલયો વચ્ચે સમન્વય સાધતું વેબ પોર્ટલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP