વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિજિટલ લોકર વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને આ સુવિધા હેઠળ e-sign સુવિધા આપવામાં આવી રહી છે. ડિજિટલ લોકર પહેલ હેઠળ પબ્લિક ક્લાઉડની સુવિધા આપવામાંમાં આવી રહી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આ સુવિધા હેઠળ e-sign સુવિધા આપવામાં આવી રહી છે. ડિજિટલ લોકર પહેલ હેઠળ પબ્લિક ક્લાઉડની સુવિધા આપવામાંમાં આવી રહી છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સોળમી તથા સત્તરમી સદી દરમિયાન નીચેના પૈકી કયા પાકો વિદેશમાંથી ભારતમાં લવાયા હતા ?i) તમાકુii) કાજુiii) લવિંગiv) બટેટા i, ii, iv i & ii માત્ર ii i, ii, iii, iv i, ii, iv i & ii માત્ર ii i, ii, iii, iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સોલર ઈમ્પલ્સ – 2 સૌર પ્લેન ક્યાં દેશનું સૌર પ્લેન છે ? જાપાન નોર્વે સ્વિટ્ઝર્લૅન્ડ UAE જાપાન નોર્વે સ્વિટ્ઝર્લૅન્ડ UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં પ્રથમ કમ્પ્યૂટર કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું ? C-DAC DRDO ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરુ C-DAC DRDO ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી “એરોસ્ટેટ" ની ઓળખ કરો.(i) નક્ષત્ર(ii) સમર્થ (iii)આકાશદીપ i અને iii ii અને iii માત્ર ii i, iii અને iv i અને iii ii અને iii માત્ર ii i, iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રાયોજેનિક એન્જિન ઈંધણ તરીકે કોનો ઉપયોગ કરતું નથી ? આપેલ તમામ પ્રવાહી નાઈટ્રોજન પ્રવાહી ઓક્સિજન પ્રવાહી હાઈડ્રોજન આપેલ તમામ પ્રવાહી નાઈટ્રોજન પ્રવાહી ઓક્સિજન પ્રવાહી હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP