વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
યોગ્ય જોડકા જોડો.
A) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ
B) નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ન્યુટ્રીશન
C) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી
D) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન
1. પુના
2. અમદાવાદ
3. લખનૌ
4. હૈદરાબાદ
5. દેહરાદૂન

A-5, B-4, C-1, D-2
A-3, B-2, C-1, D-4
A-4, B-5, C-1, D-2
A-4, B-5, C-1, D-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને (DRDO) SWATI - સ્વાતિ નામની પ્રણાલી વિકસાવી છે. આ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ તમામ
તે શસ્ત્રશોધ રડાર પ્રણાલી છે.
તે સેનાને સુપ્રત કરવામાં આવી છે.
તે સ્વદેશી રીતે વિકસાવેલી પ્રણાલી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
"કેપ્ચા" (Captcha) ___ માટે વપરાય છે.

બૉટ્સની ચકાસણી માટે
છબીઓ લેવા
સ્ટેગ્નોગ્રાફી
પાસવર્ડ એન્ક્રિપ્ટીગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મધુકર ગુપ્તા સમિતિ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

સંરક્ષણ ક્ષેત્રે FDI બાબત સાથે
ભારત-પાકિસ્તાન સીમા સુરક્ષાને મજબૂતી આપવા અંગે
ભારત-બાંગ્લાદેશ જળ સીમા નિર્ધારણ કરવા અંગે
અર્ધ સૈન્ય બળોના સૈનિકોને અપાતી સુવિધાઓની તપાસ કરવા બાબતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP