Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે. તો A ના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે ?

કાકા – ભત્રીજા
પિતા – પુત્ર
સસરા - જમાઈ
દાદા – પૌત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે. D એ E અને C ની વચ્ચે છે. A અને G લાઈનના બંને છેડા પર છે. D એ લાઈનની વચ્ચે ઊભા છે. B એ A અને C ની વચ્ચે છે. તો B અને D વચ્ચે કોણ છે ?

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
તાજેતરમાં ઈન્ડોનેશિયામાં યોજાયેલ ‘એશિયન ગેમ્સ'માં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો ?

4 x 400 મીટર રીલે
100 મીટર
200 મીટર
4 × 100 મીટર રીલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP