Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સિકલ સેલ એનીમિયા રોગનું કારણ શું છે ? બેક્ટેરિયા ફૂગ આનુવંશિકતા વાયરસ બેક્ટેરિયા ફૂગ આનુવંશિકતા વાયરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) નીચેનામાંથી કયું 5/5 ના સમાન મૂલ્યવાળું છે ? 10/5 10 5 1 10/5 10 5 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જ્યારે ભારતને 1947માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? વિન્સ્ટન ચર્ચિલ એન્થની ઈડન સ્ટેનલી બોલ્ડવીન ક્લિમેન્ટ એટલી વિન્સ્ટન ચર્ચિલ એન્થની ઈડન સ્ટેનલી બોલ્ડવીન ક્લિમેન્ટ એટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C ની કઈ કલમ મુજબ F.I.R. દાખલ થાય છે ? કલમ 164 કલમ 146 કલમ 145 કલમ 154 કલમ 164 કલમ 146 કલમ 145 કલમ 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે ? સૂર્યનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ પૃથ્વીનું સૂર્યની ચારે બાજુનું ભ્રમણ પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ ચંદ્રનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ સૂર્યનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ પૃથ્વીનું સૂર્યની ચારે બાજુનું ભ્રમણ પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ ચંદ્રનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC નું છેલ્લું પ્રકરણ કયું છે ? પ્રકરણ - 19 પ્રકરણ - 25 પ્રકરણ - 21 પ્રકરણ - 23 પ્રકરણ - 19 પ્રકરણ - 25 પ્રકરણ - 21 પ્રકરણ - 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP