ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના "નિશાનીવાળા કે નામવાળા પાટીયા કે બોર્ડ" મળી આવ્યા છે ? રોજડી ધોળાવીરા સુરકોટડા લોથલ રોજડી ધોળાવીરા સુરકોટડા લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ રોઝડી કયા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ અમદાવાદ કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ કચ્છ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાત્રક નદીનો વાર્ત્રધ્ની તરીકે ઉલ્લેખ કયા પુરાણમાં જોવા મળે છે ? પદ્મ પુરાણ વિષ્ણુ પુરાણ વાયુ પુરાણ વરાહ પુરાણ પદ્મ પુરાણ વિષ્ણુ પુરાણ વાયુ પુરાણ વરાહ પુરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈએ ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં એ જ ભગવાનનું મંદિર કયા સ્થળે બાંધેલ છે ? મૂળ દ્વારકા ડાકોર સોમનાથ દ્વારકા મૂળ દ્વારકા ડાકોર સોમનાથ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કોણે કરેલી ? ગાંધીજી ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ગાંધીજી ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કયારે કરી ? 17 જૂન, 1917 25 મે, 1915 18 ઑક્ટોબર, 1916 9 જાન્યુઆરી, 1915 17 જૂન, 1917 25 મે, 1915 18 ઑક્ટોબર, 1916 9 જાન્યુઆરી, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP