Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? મહેસાણા ખેડા સાબરકાંઠા અમદાવાદ મહેસાણા ખેડા સાબરકાંઠા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) હાઈડ્રોજનને સળગાવાથી શું બનશે ? રાખ પાણી માટી ઓક્સિજન રાખ પાણી માટી ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘ખૂન’ માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ? 300 301 302 299 300 301 302 299 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુંક કોણ કરે છે ? ભારતની સંસદ રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન ભારતની સંસદ રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) પાણીની ઘનતા સૌથી વધુ હોય છે. 0° સે. પર 100° સે. પર 4° સે. પર – 4° સે. પર 0° સે. પર 100° સે. પર 4° સે. પર – 4° સે. પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘અ’ અને ‘બ’ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે ? બિગાડ (મિસચિફ) બખેડો હુલ્લડ ગેરકાયદેસર મંડળીનાં સભ્યો બિગાડ (મિસચિફ) બખેડો હુલ્લડ ગેરકાયદેસર મંડળીનાં સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP