કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શીખ ધર્મમાં કુલ કેટલા ગુરુની કલ્પના કરવામાં આવી છે ? 10 8 7 9 10 8 7 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) IBSA કયા ત્રણ દેશોનું એક જૂથ છે ? ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા આવું એકપણ જૂથ નથી ભારત-બર્મુડા–દક્ષિણ આફ્રિકા ભારત-બાંગ્લાદેશ-દક્ષિણ આફ્રિકા ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા આવું એકપણ જૂથ નથી ભારત-બર્મુડા–દક્ષિણ આફ્રિકા ભારત-બાંગ્લાદેશ-દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મંદિર ખાતે વિવિધ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં નીચેનામાંથી કઈ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે ? જૂના સોમનાથ મંદિરનો જિણોદ્ધાર સોમનાથ પ્રદર્શન ગેલરી સમુદ્ર દર્શન પથ આપેલ તમામ જૂના સોમનાથ મંદિરનો જિણોદ્ધાર સોમનાથ પ્રદર્શન ગેલરી સમુદ્ર દર્શન પથ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે 2021માં Stop TB Partnership Boardના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો ? ભારત અમેરિકા બ્રિટન ફ્રાન્સ ભારત અમેરિકા બ્રિટન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં કયા દિવસે ‘મુસ્લિમ મહિલા અધિકાર દિવસ'ની ઉજવણી કરવમાં આવે છે ? 4, ઓગસ્ટ 1, ઓગસ્ટ 3, ઓગસ્ટ 2, ઓગસ્ટ 4, ઓગસ્ટ 1, ઓગસ્ટ 3, ઓગસ્ટ 2, ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ‘કાંકોરી ટ્રેન કાવતરું’ અથવા ‘કાંકોરી ટ્રેન ષડયંત્ર’નું નામ બદલીને ‘કાંકોરી ટ્રેન કાર્યવાહી’ કરવામાં આવ્યું છે ? પંજાબ પ. બંગાળ હરિયાણા ઉત્તરપ્રદેશ પંજાબ પ. બંગાળ હરિયાણા ઉત્તરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP