Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? શુક્ર મંગળ પૃથ્વી ગુરૂ શુક્ર મંગળ પૃથ્વી ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતાં કહે છે કે - આ મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે. તો આ છોકરી મહેશની શું સગી થાય ? માતા બહેન પિતરાઈ બહેન પત્ની માતા બહેન પિતરાઈ બહેન પત્ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) અ એ બ ના ઘરમાંથી ઘરેણાની બેગ લઇને ભાગે છે. બહાર નિકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ કયો ગુનો કર્યો છે. લૂંટ ચોરી છેતરપિંડી ધાડ લૂંટ ચોરી છેતરપિંડી ધાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત કયાંથી થાય છે ? મુખ ખોરાકની નળી નાનું આંતરડું જઠર મુખ ખોરાકની નળી નાનું આંતરડું જઠર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયા રાજયો ચીનની સાથે સરહદ ધરાવે છે ?P. જમ્મુ અને કાશ્મીરQ. સિક્કિમR. અરૂણાચલ પ્રદેશS. હિમાચલ પ્રદેશ P, Q, R અને S P, R અને S P, Q અને R P અને R P, Q, R અને S P, R અને S P, Q અને R P અને R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) અમદાવાદના ઝુલતા મિનારા કયાં આવેલા છે ? શાહપુર લાલ દરવાજા દરિયાપુર કાલુપુર શાહપુર લાલ દરવાજા દરિયાપુર કાલુપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP