Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત કયાંથી થાય છે ?

ખોરાકની નળી
જઠર
મુખ
નાનું આંતરડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ?

સ્વામી વિવેકાનંદ
દયાનંદ સરસ્વતી
રામકૃષ્ણ પરમહંસ
રાજા રામમોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP