Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નર્મદા નદીનું મૂળ કયું છે. મૈકલ સહ્યાદ્રી પૂર્વઘાટ અમરકંટક મૈકલ સહ્યાદ્રી પૂર્વઘાટ અમરકંટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જે હકીકત "સાબિત થયેલી" ના હોય અને "નાસાબિત થયેલી" પણ ના હોય તેને શું કહેવાય ? સાબિત ન થયેલી અડધી સાબિત સાબિત થયેલી આપેલ પૈકી કોઈ નહીં સાબિત ન થયેલી અડધી સાબિત સાબિત થયેલી આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતનું કયું નવું રાજય - ૨૦૧૪ માં બન્યું ? ઝારખંડ ઉત્તરાખંડ તેલંગાણા છત્તીસગઢ ઝારખંડ ઉત્તરાખંડ તેલંગાણા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરૂં કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરૂં કરે ? 4 5 6 7 4 5 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયા રાજયો ચીનની સાથે સરહદ ધરાવે છે ?P. જમ્મુ અને કાશ્મીરQ. સિક્કિમR. અરૂણાચલ પ્રદેશS. હિમાચલ પ્રદેશ P, Q, R અને S P, Q અને R P અને R P, R અને S P, Q, R અને S P, Q અને R P અને R P, R અને S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયા રાજયની સીમા ગુજરાતને અડતી નથી ? મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP