Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સૌ પ્રથમ સત્યાગ્રહ કઇ જગ્યાએ કરવામાં આવ્યો ? દિલ્હી ચંપારણ ધરાસણા બારડોલી દિલ્હી ચંપારણ ધરાસણા બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામા કયાંના વતની હતા ? પોરબંદર મથુરા રાજકોટ ભાવનગર પોરબંદર મથુરા રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગ્રીન હાઉસ કોના સંબંધિત છે ? ધાબા બાગકામ સુપોષકતાકરણ વૈશ્વિક તાપમાન વધારો રસોડા બાગકામ ધાબા બાગકામ સુપોષકતાકરણ વૈશ્વિક તાપમાન વધારો રસોડા બાગકામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહ પ્રધાન કોણ હતા ? સરદાર વલ્લભભાઇ પટેલ જવાહરલાલ નહેરૂ ડો. ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઇ પટેલ જવાહરલાલ નહેરૂ ડો. ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મીણબત્તી - મીણ તો કાગળ ___ ? લખવું પસ્તી વૃક્ષ ચોપડી લખવું પસ્તી વૃક્ષ ચોપડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) રતનમહાલ રીંછ અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા દાહોદ પંચમહાલ ડાંગ બનાસકાંઠા દાહોદ પંચમહાલ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP