Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી નરસિંહ મહેતા સરોજિની નાયડુ રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી નરસિંહ મહેતા સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ. ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ. લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ. ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ. ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ. ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ. લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ. ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગુજરાતનો સૌથી ઉંચો પર્વત કયો છે ? બરડો જેસોર ગિરનાર શેત્રુંજો બરડો જેસોર ગિરનાર શેત્રુંજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય P અને Q - બંને સાચા છે. ફક્ત Q સાચું છે. ફક્ત P સાચું છે. P અને Q - બંને ખોટા છે. P અને Q - બંને સાચા છે. ફક્ત Q સાચું છે. ફક્ત P સાચું છે. P અને Q - બંને ખોટા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) વર્ષ 2015માં 'આયોજન પંચ' ને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું ? વિકાસ પંચ વાઇબ્રન્ટ પંચ નેશનલ પંચ નીતિ પંચ વિકાસ પંચ વાઇબ્રન્ટ પંચ નેશનલ પંચ નીતિ પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'લાફીંગ ગેસ' ( Laughing gas ) એટલે કયો વાયુ ? નાઇટ્રસ ઓકસાઇડ હાઇડ્રોજન પરોકસાઇડ સલ્ફર ડાયોકસાઇડ કાર્બન મોનોકસાઇડ નાઇટ્રસ ઓકસાઇડ હાઇડ્રોજન પરોકસાઇડ સલ્ફર ડાયોકસાઇડ કાર્બન મોનોકસાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP