Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ? રાજયસભા લોકસભા લોકસભા, રાજયસભા અને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજયસભા રાજયસભા લોકસભા લોકસભા, રાજયસભા અને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજયસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય ફક્ત Q સાચું છે. P અને Q - બંને સાચા છે. ફક્ત P સાચું છે. P અને Q - બંને ખોટા છે. ફક્ત Q સાચું છે. P અને Q - બંને સાચા છે. ફક્ત P સાચું છે. P અને Q - બંને ખોટા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) રતનમહાલ રીંછ અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ? પંચમહાલ બનાસકાંઠા ડાંગ દાહોદ પંચમહાલ બનાસકાંઠા ડાંગ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું પ્રાણી ગિરના અભ્યારણમાં જોવા મળતું નથી. નીલગાય સિંહ વાઘ કાળિયાર નીલગાય સિંહ વાઘ કાળિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મેહમૂદ ‘બેગડો” કેમ કહેવાય છે ? તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તે બે ગણું જમતો હતો તેથી તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તે બે ગણું જમતો હતો તેથી તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) X અને Y બંને Z નું ખૂન કરવા જાય છે. X દરવાજા પાસે છરી લઇને ઉભો રહે છે. અને Y તમંચાથી ફાયર કરીને Z ને મારી નાંખે છે. ફકત X ખૂન માટે જવાબદાર છે. ફકત Y ખૂન માટે જવાબદાર છે. X અને Y કોઇ ખૂન માટે જવાબદાર નથી. X અને Y બંને ખૂન માટે જવાબદાર છે. ફકત X ખૂન માટે જવાબદાર છે. ફકત Y ખૂન માટે જવાબદાર છે. X અને Y કોઇ ખૂન માટે જવાબદાર નથી. X અને Y બંને ખૂન માટે જવાબદાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP