Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે ? મિથેન બ્યુટેન ઇથેન પ્રોપેન મિથેન બ્યુટેન ઇથેન પ્રોપેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું. કર્ણદેવ ચામુંડરાજ કુમારપાળ દુર્લભરાજ કર્ણદેવ ચામુંડરાજ કુમારપાળ દુર્લભરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે. ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે. તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે. ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે. તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે. ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે. તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે. ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે ? CO2 H2O O2 SO2 CO2 H2O O2 SO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગ્રીન હાઉસ કોના સંબંધિત છે ? સુપોષકતાકરણ વૈશ્વિક તાપમાન વધારો ધાબા બાગકામ રસોડા બાગકામ સુપોષકતાકરણ વૈશ્વિક તાપમાન વધારો ધાબા બાગકામ રસોડા બાગકામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહ પ્રધાન કોણ હતા ? જવાહરલાલ નહેરૂ સરદાર વલ્લભભાઇ પટેલ રાજેન્દ્ર પ્રસાદ ડો. ભીમરાવ આંબેડકર જવાહરલાલ નહેરૂ સરદાર વલ્લભભાઇ પટેલ રાજેન્દ્ર પ્રસાદ ડો. ભીમરાવ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP