Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?

મક્કર વૃત્ત
વિષુવ વૃત્ત
આપેલ પૈકી કોઈ નહીં
કર્ક વૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
રાજયના બંધારણીય વડા કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ
રાજયપાલ
વિધાનસભા અધ્યક્ષ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સી.આર.પી.સી.ની કઇ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ?

સી.આર.પી.સી. કલમ - 151
સી.આર.પી.સી. કલમ - 161
સી.આર.પી.સી. કલમ - 165
સી.આર.પી.સી. કલમ - 171

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP