Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ? પાવાગઢ ગિરનાર વિલ્સન હિલ શેત્રુંજય પાવાગઢ ગિરનાર વિલ્સન હિલ શેત્રુંજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) આજે વિજયે રમેશને પરમ દિવસે ગુરૂવારે મળવાનું નક્કી કર્યું તો ગઇકાલે કયો વાર ગયો ? રવિવાર સોમવાર મંગળવાર બુધવાર રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પ્રવાસી ભારતીય દિવસ-૨૦૧૫ નો કાર્યક્રમ કયાં યોજાયો ? અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જોડકા જોડો.(P) પન્નાલાલ પટેલ(Q) ઝવેરચંદ મેઘાણી(R) કનૈયાલાલ મુનશી(S) ગોવર્ધનરામ ત્રિપાઠી(1) સરસ્વતીચંદ્ર(2) ગુજરાતનો નાથ(3) માનવીની ભવાઇ(4) સૌરાષ્ટ્રની રસધાર P-1, Q-2, R-4, S-3 P-3, Q-4, R-2, S-1 P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 P-1, Q-2, R-4, S-3 P-3, Q-4, R-2, S-1 P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) હાલમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે ? ઓ.પી.કોહલી ગણપતભાઇ વસાવા વજુભાઇ વાળા મંગુભાઇ પટેલ ઓ.પી.કોહલી ગણપતભાઇ વસાવા વજુભાઇ વાળા મંગુભાઇ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના હાલના રાષ્ટ્રાપતિ કોણ છે ? પ્રણવ મુખરજી એ.પી.જે.અબ્દુલ કલામ પ્રતિભા પાટીલ રાજેન્દ્ર પ્રસાદ પ્રણવ મુખરજી એ.પી.જે.અબ્દુલ કલામ પ્રતિભા પાટીલ રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP