Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
IPC મુજબ
(1) કલમ 302 - ખૂનની સજા
(2) કલમ 307 – ખૂનની કોશિષની સજા
(3) કલમ 379 - ચોરીની સજા
(4)કલમ 395 - ધાડની સજા

1 અને 2 સાચા
1, 2, 3 સાચા
ફકત 1 સાચું
1, 2, 3 અને 4 બધા સાચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા ?

સુનિતા વિલીયમ્સ
કલ્પના ચાવલા
નીલ આર્મસ્ટ્રોંગ
યુરી ગાગરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP