Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ક્યા સમયને ભારતનો સુવર્ણ કાળ ગણવામાં આવે છે ? મૌર્યકાળ ગુપ્તકાળ મુગલકાળ રાજપૂતકાળ મૌર્યકાળ ગુપ્તકાળ મુગલકાળ રાજપૂતકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) છેલ્લા ક્રિકેટ વિશ્વકપની ફાયનલ મેચ કયાં રમાઇ હતી ? કોલંબો કરાંચી મુંબઇ દિલ્હી કોલંબો કરાંચી મુંબઇ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) માહિતી અધિકાર હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવાની હોય છે ? 14 7 21 30 14 7 21 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે? હૃદયની બિમારી પાચનતંત્રની બિમારી ડાયાબીટીસ મૂત્રપીંડની બિમારી હૃદયની બિમારી પાચનતંત્રની બિમારી ડાયાબીટીસ મૂત્રપીંડની બિમારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઇલેકટ્રીક ગોળામાં પ્રકાશ આપવા માટે કઇ ધાતુનો ઉપયોગ થાય છે ? એલ્યુમિનિયમ નિકલ પિત્તળ ટંગસ્ટન એલ્યુમિનિયમ નિકલ પિત્તળ ટંગસ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ કયારે અમલમાં આવ્યું ? 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1947 8 ઓગસ્ટ, 1942 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1947 8 ઓગસ્ટ, 1942 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP