Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ કયારે અમલમાં આવ્યું ? 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1947 8 ઓગસ્ટ, 1942 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1947 8 ઓગસ્ટ, 1942 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયાં ફકત ઇશાન (પૂર્વોત્તર) ભારતીય રાજ્ય છે ? મણિપુર, નાગાલેન્ડ, છત્તીસગઢ, ઝારખંડ મણિપુર, ત્રિપુરા, અરૂણાચલપ્રદેશ, સિક્કીમ આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, ભૂતાન મિઝોરમ, ત્રિપુરા, ભૂતાન, નેપાળ મણિપુર, નાગાલેન્ડ, છત્તીસગઢ, ઝારખંડ મણિપુર, ત્રિપુરા, અરૂણાચલપ્રદેશ, સિક્કીમ આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, ભૂતાન મિઝોરમ, ત્રિપુરા, ભૂતાન, નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયા ગિરિમથકો (હિલ સ્ટેશન) છે ?1. સિમલા2. મસૂરી3. કોડાઈ કેનાલ 4. દાર્જિલિંગ 1, 2, 3, 4 1, 2, 3 1, 2 1, 2, 4 1, 2, 3, 4 1, 2, 3 1, 2 1, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પોખરણ કયા રાજ્યમાં આવેલું છે ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ઝારખંડ ઉત્તર પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) એક વર્ગમાં 700 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ? 28 55 49 21 28 55 49 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ? તેમાંથી તાંબું મેળવવા માટે તેમાંથી સોનું મેળવવા માટે તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે વિજળી ઉત્પન્ન કરવા માટે તેમાંથી તાંબું મેળવવા માટે તેમાંથી સોનું મેળવવા માટે તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે વિજળી ઉત્પન્ન કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP