ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી જણાવો. - ગાભરી હોડી ભયભીત શ્રધ્ધા અજાણી હોડી ભયભીત શ્રધ્ધા અજાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. બિંદુ બ્ + ઈ + ન્ + દ્ + ઉ્ બ્ + ઈ + ન્ + દ્ + ઉ બ્ + ઉ + ન્ + દ્ + અ બ્ + ઈ + ન્ + દ્ + ઊ બ્ + ઈ + ન્ + દ્ + ઉ્ બ્ + ઈ + ન્ + દ્ + ઉ બ્ + ઉ + ન્ + દ્ + અ બ્ + ઈ + ન્ + દ્ + ઊ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો આજ સૌરભભરી રાત સારી.’ - પ્રહલાદ પારેખની આ પંક્તિમાં કયો છંદ છે ? શાલિની ઝૂલણા સવૈયા સ્ત્રગ્ઘરા શાલિની ઝૂલણા સવૈયા સ્ત્રગ્ઘરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તનુજ', 'તનય', 'આત્મજ' માટે કયો પર્યાય યોગ્ય છે ? પુત્રી પુત્ર સ્વજન પિતા પુત્રી પુત્ર સ્વજન પિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનુકૂળની સાચી જોડણી કઈ છે ? અનૂકુળ અનુકૂળ અનુકુળ અનૂકૂળ અનૂકુળ અનુકૂળ અનુકુળ અનૂકૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “પંખીઓ કલરવ કરતા કરતા દાણા ચણે છે’’ - આ વાક્ય કયા પ્રકારનું છે ? સંયુક્તવાક્ય સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને સાદુંવાક્ય સંકુલવાક્ય સંયુક્તવાક્ય સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને સાદુંવાક્ય સંકુલવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP