ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી જણાવો. - માંચી સેવક પાટલી ખાટલો સાક્ષી સેવક પાટલી ખાટલો સાક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માણસનું મન અર્થાત્ અહીં-તહીં ભમતો પવન. - અહીં રહેલ ‘અર્થાત્’ સંયોજકનાં પ્રકાર જણાવો. પર્યાયવાચક અવતરણવાચક વિરોધવાચક વિકલ્પવાચક પર્યાયવાચક અવતરણવાચક વિરોધવાચક વિકલ્પવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.પગ ટકવો - પગ ઉપર ઊભા રહેવું સ્થિર થવું જતા રહેવું અવર જવર બંધ કરવી પગ ઉપર ઊભા રહેવું સ્થિર થવું જતા રહેવું અવર જવર બંધ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ઉપપદ સમાસને અલગ તારવો. આહ્લાદ વરદ વિશારદ નારદ આહ્લાદ વરદ વિશારદ નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી' - પંક્તિનો છંદ ઓળખાવો. મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી મનહર મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની કાવ્યપંક્તિનો છંદ ઓળખાવો.ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ. મંદાક્રાન્તા શિખરિણી શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા મંદાક્રાન્તા શિખરિણી શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP