ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. વિયોગને કારણે મનમાં બળ્યા કરવું. હિજરાવું સંતાપ આપેલ તમામ ઝૂરવું હિજરાવું સંતાપ આપેલ તમામ ઝૂરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કાન ફૂંકવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ? ભંભેરણી કરવી નિંદા કરવી કાનાફૂસી કરવી કાનમાં ફૂંક મારવી ભંભેરણી કરવી નિંદા કરવી કાનાફૂસી કરવી કાનમાં ફૂંક મારવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પરિવેશ પરીવેષ પરિવેષ પરિવેસ પરિવેશ પરીવેષ પરિવેષ પરિવેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શ્રેયાનો મોબાઈલ પડતા-પડતા રહી ગયો. - રેખાંકિત પદમાં કઈ વિભક્તિ છે ? અપાદાન કર્મ કરણ કર્તા અપાદાન કર્મ કરણ કર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ' - અલંકાર ઓળખાવો. રૂપક ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિપીન' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? જંગલ રાત્રિ બગીચો ચંદ્ર જંગલ રાત્રિ બગીચો ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP