ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર. પોલકું ઝોકડું ડોબરું ખોલકું પોલકું ઝોકડું ડોબરું ખોલકું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. કુંવર રડી પડી. કુંવર રડી પડશે. કુંવરથી રડી પડાયું. કુંવરથી રડી પડાય છે. કુંવર રડશે નહીં. કુંવર રડી પડશે. કુંવરથી રડી પડાયું. કુંવરથી રડી પડાય છે. કુંવર રડશે નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના તળપદા-શિષ્ટરૂપના જોડકાં પૈકી કયો વિકલ્પ ખોટો છે ? વેળા - વળવું વટે - ઓળંગે વરતવું - ઓળખવું વેંતબારી - નજીક વેળા - વળવું વટે - ઓળંગે વરતવું - ઓળખવું વેંતબારી - નજીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તુમડીના કાંકરા' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? તંગી હોવી વગર મહેનતે વિધ્ન ટાળવું પડતી આવવી સમજી ન શકાય તેવી વાત તંગી હોવી વગર મહેનતે વિધ્ન ટાળવું પડતી આવવી સમજી ન શકાય તેવી વાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્યાયની આ યાદીમાં એક વિરોધી ઘુસી ગયું છે. કાઢો બહાર. રવિ-સૂર્ય જવાર-ભાટા ઈબાદત-પૂજા પિયક્કડ-શરાબી રવિ-સૂર્ય જવાર-ભાટા ઈબાદત-પૂજા પિયક્કડ-શરાબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. ચરણા અમૃત પિવાનો અમારે નીત્ય/નીયમ છે. ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે. ચરણામૃત પિવાનો મારે નિયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે. ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે. ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે. ચરણામૃત પિવાનો મારે નિયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે. ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP