ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બંદુક કે તોપના દારૂને સળગાવવા માટેની કાકડી-પલીતો. રાશ ખૂંતા કહાર જામગીરી રાશ ખૂંતા કહાર જામગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કરેલા ઉપકારને ભૂલી જનાર. શબ્દસમૂહને માટે એક શબ્દ આપો. કૃતજ્ઞી કૃતનિશ્ચયી કૃતધ્ની કૃતાર્થી કૃતજ્ઞી કૃતનિશ્ચયી કૃતધ્ની કૃતાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમે મને કારણ કહ્યું ખરું - વાક્યમાં ખરું શું છે ? ક્રિયાવિશેષણ વિશેષણ નિપાત સંયોજક ક્રિયાવિશેષણ વિશેષણ નિપાત સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મહત્વકાંક્ષા સમાસનો પ્રકાર દર્શાવો. બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચો શબ્દ ધરાવતો વિકલ્પ પસંદ કરો. પંડિતોચિત પંડિતોચીત પંડીતોચીત પંડીતોચિત પંડિતોચિત પંડિતોચીત પંડીતોચીત પંડીતોચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ 'આંખ' નો પર્યાયવાચી નથી ? ચક્ષુ નયન નેત્ર વ્યોમ ચક્ષુ નયન નેત્ર વ્યોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP