કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં માં વર્લ્ડ રેકોર્ડ સાથે સુમિત અંતિલે દેશને કઈ રમતમાં બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો ? જેવલિન થ્રો શૂટિંગ હાઈ જમ્પ ડિસ્ક થ્રો જેવલિન થ્રો શૂટિંગ હાઈ જમ્પ ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) જાપાન સહિત વિશ્વના અનેક દેશોમાં દર વર્ષે કયા દિવસે હિરોશિમા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 8 ઓગસ્ટ 6 ઓગસ્ટ 7 ઓગસ્ટ 5 ઓગસ્ટ 8 ઓગસ્ટ 6 ઓગસ્ટ 7 ઓગસ્ટ 5 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા બાદ કોણ અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા ? હામિદ કરજઈ ઈસહાક હર્ગોજ અમરુલ્લાહ સાલેહ મોહમ્મદ નજીબુલ્લાહ હામિદ કરજઈ ઈસહાક હર્ગોજ અમરુલ્લાહ સાલેહ મોહમ્મદ નજીબુલ્લાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજયે બીજું સ્વાસ્થ્ય કલ્યાણ યોજના અંતર્ગત સ્માર્ટ સ્વાસ્થ્ય કાર્ડ પ્રદાન કરવાની ઘોષણા કરી ? મધ્ય પ્રદેશ ઓડિશા ગુજરાત આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ઓડિશા ગુજરાત આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે 2021માં Stop TB Partnership Boardના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો ? ફ્રાન્સ ભારત અમેરિકા બ્રિટન ફ્રાન્સ ભારત અમેરિકા બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટ્રીબ્યુનલ રિફોર્મ્સ બિલ, 2021 અંતર્ગત કેટલા એપેલેટ ટ્રિબ્યુનલ સમાપ્ત કરી દેવામાં આવશે ? 11 15 13 9 11 15 13 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP