કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિક્સમાં ડિસ્ક થ્રોમાં યોગેશ કથુરિયાએ કયો મેડલ જીત્યો ? આપેલ પૈકી કોઈ નહીં બ્રોન્ઝ સિલ્વર ગોલ્ડ આપેલ પૈકી કોઈ નહીં બ્રોન્ઝ સિલ્વર ગોલ્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતીય સામાન્ય વીમા નિગમ (GIC Re)તેનું દુબઈ કાર્યાલયને બંધ કરીને ક્યા સ્થળે સ્થાનાંતરિત કરશે ? મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી GIFT સિટી મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી GIFT સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દક્ષિણ ચીન સમુદ્રમાં સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું ? વિયેતનામ ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ જાપાન વિયેતનામ ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 15 ઓગસ્ટ, 2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ક્યાંથી તિરંગો લહેરાવ્યો હતો ? જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી મોરબી જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી નિરજ ચોપરા ભારતના કયા રાજ્યના ખેલાડી છે? હરિયાણા મેઘાલય ઉત્તરાખંડ આસામ હરિયાણા મેઘાલય ઉત્તરાખંડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતની પ્રથમ 'ડોરસ્ટેપ હેલ્થકેર' યોજનાનો પ્રારંભ કર્યો છે ? તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP