કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ પ્લેયર ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો તેઓ કયા રાજ્યના છે ? મહારાષ્ટ્ર દિલ્હી ગુજરાત કલકત્તા મહારાષ્ટ્ર દિલ્હી ગુજરાત કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં વિનોદ કુમારએ કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ? જેવલીન થ્રો ડિસ્ક થ્રો શૂટિંગ હાઈ જમ્પ જેવલીન થ્રો ડિસ્ક થ્રો શૂટિંગ હાઈ જમ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા રાજ્યે COVID-19માં પતિને ગુમાવનાર મહિલાઓની મદદ માટે ‘મિશન વાત્સલ્ય' નામક વિશેષ મિશન લૉન્ચ કર્યું ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગોવા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં ઈન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું ? ગુજરાત કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)એ ક્યા શહેરમાં 25 મેગાવોટનો સૌથી મોટો ફ્લોટીંગ સોલાર પીવી પ્રોજેક્ટ શરૂ કર્યો છે ? વિશાખાપટ્ટનમ ચેન્નાઈ હૈદરાબાદ કોચી વિશાખાપટ્ટનમ ચેન્નાઈ હૈદરાબાદ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા આંદોલન દરમિયાન ગાંધીજીને ‘કરેંગે યા મરેંગે' (Do or Die)નું સુત્ર આપ્યું હતું ? દાંડિકૂચ દરમિયાન હિન્દ છોડો આંદોલન અસહકાર આંદોલન ચંપારણ સત્યાગ્રહ દાંડિકૂચ દરમિયાન હિન્દ છોડો આંદોલન અસહકાર આંદોલન ચંપારણ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP