ભારતનો ઈતિહાસ (History of India) 1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ? વેરો ઉઘરાવવો કાયદા અને વ્યવસ્થાની જાળવણી ન્યાયિક કાર્યો જેલનું સંચાલન વેરો ઉઘરાવવો કાયદા અને વ્યવસ્થાની જાળવણી ન્યાયિક કાર્યો જેલનું સંચાલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ? બિસ્મિલ ખુદીરામ બોઝ મદનલાલ ધિંગરા સુખદેવ બિસ્મિલ ખુદીરામ બોઝ મદનલાલ ધિંગરા સુખદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આરઝી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી ? સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ રતુભાઈ અદાણી પ્રભાશંકર પટ્ટણી સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ રતુભાઈ અદાણી પ્રભાશંકર પટ્ટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ધારવાડ સમય" કોને કહે છે ? ટર્શયરી યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને ટર્શયરી યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કાલક્રમાનુસાર નીચેનાની ગોઠવણી કરો.1) કુમારગુપ્ત 2) સમુદ્રગુપ્ત 3) સ્કંદગુપ્ત 4) ચંદ્રગુપ્ત બીજો 2, 1, 4, 3 2, 4, 1, 3 4, 2, 3, 1 4, 2, 3, 1 2, 1, 4, 3 2, 4, 1, 3 4, 2, 3, 1 4, 2, 3, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાચાર પત્ર 'અમૃત બઝાર પત્રિકા'ના સંસ્થાપકનું નામ જણાવો. મોતીલાલ ઘોષ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંકિમચંદ્ર ચેટર્જી ચાર્શમેન મોતીલાલ ઘોષ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંકિમચંદ્ર ચેટર્જી ચાર્શમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP