વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઉદય (ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના) વિશે ખરાં વિધાનો ચકાસો. રાજ્ય સરકારો માટે ઉદય યોજનામાં જોડાવવું ફરજિયાત છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વિદ્યુત વિતરણ કરનારી કંપનીઓના ઋણને રાજ્ય સરકારો સ્ટેટ બોન્ડ જાહેર કરીને ભરપાઈ કરવાની કોશિશ કરશે. રાજ્ય સરકારો માટે ઉદય યોજનામાં જોડાવવું ફરજિયાત છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વિદ્યુત વિતરણ કરનારી કંપનીઓના ઋણને રાજ્ય સરકારો સ્ટેટ બોન્ડ જાહેર કરીને ભરપાઈ કરવાની કોશિશ કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાવતભાટા (રાજસ્થાન), કૈગા (કર્ણાટક), કલ્પક્કમ (તમિલનાડુ) અને નરોરા (ઉત્તર પ્રદેશ) વચ્ચે શું સામ્ય છે ? તે લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે. તે પરમાણું ઊર્જાના કેન્દ્રો છે. તે રેલ્વે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે. તે સૌર ઉર્જાના કેન્દ્રો છે. તે લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે. તે પરમાણું ઊર્જાના કેન્દ્રો છે. તે રેલ્વે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે. તે સૌર ઉર્જાના કેન્દ્રો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) એરિજ ટેલિસ્કોપ વિશે ખરાં વિધાનો ચકાસો. આપેલ બંને તે એક રેડિયો ટેલિસ્કોપ છે. આપેલ પૈકી કોઈ નહીં એરિજની સ્થાપના નૈનિતાલના દેવસ્થળ નજીક સ્થાપવામાં આવ્યું છે. આપેલ બંને તે એક રેડિયો ટેલિસ્કોપ છે. આપેલ પૈકી કોઈ નહીં એરિજની સ્થાપના નૈનિતાલના દેવસ્થળ નજીક સ્થાપવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? થુંબા ઈસરો કેનેડી નાશા થુંબા ઈસરો કેનેડી નાશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'Energy For Ever' ઉદ્દેશ કઈ સંસ્થાનો છે ? વિદ્યુત મંત્રાલય ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ એન.ટી.પી.સી. વિદ્યુત મંત્રાલય ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ એન.ટી.પી.સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્ર કયા નામે ઓળખાય છે ? આઈ.આર.એસ. ઈસરો આઈ.એસ.એસ. અટીરા આઈ.આર.એસ. ઈસરો આઈ.એસ.એસ. અટીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP