Loading [Contrib]/a11y/accessibility-menu.js

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
વિશ્વનો સૌથી મોટું સૌરઊર્જા સંયંત્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું ?

કામુથી (તમિલનાડુ)
તોપાઝ (કેલિફોર્નિયા)
ચારણકા (પાટણ)
પ્રતાપગઢ (રાજસ્થાન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત દ્વારા POKમાં સંચાલિત પાકિસ્તાન પ્રેરિત આતંકી કેમ્પો પર સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. જેની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી. આ સર્જિકલ સ્ટ્રાઈક ક્યારે કરવામાં આવી હતી ?

ડિસેમ્બર, 2016
સપ્ટેમ્બર, 2016
ઓક્ટોબર, 2016
નવેમ્બર, 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના (RGGVY) વિશે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
યોજના 11મી પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરવામાં આવી હતી.
આપેલ બંને
તેનો લક્ષ દરેક ગ્રામીણ ઘરના વિદ્યુતીકરણનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘‘ચંદ્રશેખર લિમિટ'' કોની સાથે સંકળાયેલી છે ?

રામન અસર સાથે
પૃથ્વીની સપાટી નીચે રહેલા પ્રવાહી સ્તરની ઉપરી સીમા સાથે
વ્હાઈટ ડવાર્ફ (White Dwarf)ના આકારની સીમા સાથે
સમુદ્રના નીલા રંગ સાથે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP